Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77,094 પર બંધ:નિફ્ટીમાં પણ 89 પોઈન્ટનો ઉછાળો રહ્યો; મીડિયા અને ફાર્મા શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી

    1 day ago

    શેરબજારમાં આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે તેજી જોવા મળી. સેન્સેક્સ 291 અંક વધીને 77,094ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 89 અંકની તેજી રહી, તે 24,102 ના સ્તરે બંધ થયો. મીડિયા અને ફાર્મા શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર ગુરુવારે અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી FII એ શુક્રવારે 4,859 કરોડની ખરીદી કરી હતી નોંધ: FIIs અને DIIs ની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. શુક્રવારે સેન્સેક્સ 607 પોઈન્ટ ઘટ્યો હતો ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 607 પોઈન્ટ ઘટીને 76,802 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 154 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,013 ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Why your cat sits on your laptop, and your dog steals the newspaper
    Next Article
    UPમાં સુરતના તક્ષશીલા જેવી ઘટના, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ:અનેક દાઝ્યા; બાળકો જીવ બચાવવા પહેલા માળેથી કૂદ્યા, એક લોખંડની ગ્રીલ પર પડ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment