Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના રિસોર્ટ બુકિંગના નામે સાયબર ફ્રોડ:કાફે માલિક પાસેથી 29 હજાર પડાવ્યા, બોડકદેવ પોલીસમાં ફરિયાદ

    8 hours ago

    શાહપુરમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ વર્ષ 2007માં સરખેજના વકીલ યુવક સાથે લગ્ન કર્યા હતા. લાંબા સમયથી પતિ ઝઘડો કરીને પરિણીતાને માર મારીને માનસિક શારિરીક ત્રાસ આપતો હતો. થોડા દિવસ પહેલા બંને વચ્ચે સંતાનોની હાજરીમાં ઝઘડો થયો હતો. માતા પિતાનો ઝઘડો જોઇને પુત્રએ માતાનો પક્ષ લઇને પિતાને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. પુત્રએ માતાનો પક્ષ લીધો હોવાથી પિતાએ ઉશ્કેરાઇને પુત્રને માર માર્યો હતો. જેથી મામલો શાંત પાડવા માટે પરિણીતાએ તેના ભાઇને બોલાવ્યો હતો. સાળો આવીને બનેવીને સમજાવીને શાહપુર લઇ ગયો હતો. આખી રાત બહાર રહીને પતિએ સવારે પત્નીને ફોન કરીને ફોન પર જ ત્રણ વાર તલાક તલાક તલાક કહીને ત્રિપલ તલાક આપીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ તેના પતિ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિસોર્ટ બુકિંગના નામે સાયબર ફ્રોડ,કાફે માલિક પાસેથી 29 હજાર પડાવ્યા આંબાવાડીમાં રહેતા અને સિંધુભવન રોડ પર કાફે ધરાવતા કાફે માલિકે આણંદના જાણીતા રિસોર્ટની ઓનલાઇન ઇન્કવાયરી કરી હતી. તેમાં આપેલા નંબર પર વાત કરતા ગઠિયાએ એડવાન્સ બુકિંગના નામે પૈસા પડાવ્યા હતા.વેપારીની સાથે અન્ય લોકોને પણ જવાનું હોવાથી તેમણે ફરી ફોન કરતા તેણે અગાઉના પેમેન્ટના કારણે ડેટા મેચ ન થતો હોવાનું કહીને ફરી પેમેન્ટ કરાવીને 29,505 રૂ.નું સાયબર ફ્રોડ આચર્યું હતું.બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાંગચુકે કહ્યું- 25 દિવસ વીતી ગયા, હજુ પણ જીવતો છું:સરકાર તરફથી ભરોસો મળ્યો તો આજે જ અનશન તોડીશ, જંતર-મંતર પર કોકરોચ પાર્ટીનાં ધરણા ચાલુ છે
    Next Article
    ‘Deeply distressed’: Dulquer Salmaan, Aditi Rao Hydari urge dialogue amid CJP protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment