Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, તાલાલા નજીક ભૂકંપનો આંચકો:રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ, તાલાલાથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ

    9 hours ago

    સૌરાષ્ટ્રમાં બુધવારે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 21 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 12:33 વાગ્યે નોંધાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 મેગ્નિટ્યૂડ રહી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગીરસોમનાથ જિલ્લાના તાલાલા નજીક નોંધાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આશરે 14 કિલોમીટર દૂર હતું. ભૂકંપનું સ્થાન 21.203 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 70.519 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ આશરે 5 કિલોમીટર નોંધાઈ હતી. તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાની વિગતો સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    રોંગ સાઇડ ટ્રકે બોલેરોને ટક્કર મારી; 2ના મોત:મોરબીના પીપળીયા ચોકડીથી બરવાળા ગામ નજીક અકસ્માતમાં 3 બાળકો સહિત 8 શ્રમિકો ઘાયલ
    Next Article
    પાટણમાં છીડિયા પરિવારે પરંપરાગત વેશભૂષા સાથે નવરાત્રી મહોત્સવ ઉજવ્યો:અંબાજી મંદિર ચોક ખાતે દશેરાના દિવસે રાસ-ગરબાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment