Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 287 અંક વધીને 77,656 પર બંધ:નિફ્ટી પણ 116 અંક ઉપર 24,335 પર પહોંચ્યો, IT અને ફાર્મા શેર્સમાં વધુ ખરીદી રહી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 25 ઓગસ્ટે તેજી જોવા મળી. સેન્સેક્સ 287 પોઈન્ટના વધારા સાથે 77,656 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 116 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,335 પર બંધ થયો. IT અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી જોવા મળી. અન્નૂ પ્રોજેક્ટ્સનો IPO આજથી ખુલ્યો અન્નૂ પ્રોજેક્ટ્સનો IPO આજથી ખુલી ગયો છે. કંપની આ દ્વારા 175.06 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ IPOમાં 28 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકાશે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર રહ્યો 24 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 12,215 કરોડના શેર ખરીદ્યા 28 ઓગસ્ટે ESDS સોફ્ટવેર સોલ્યુશનનો IPO ખુલશે ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડનો IPO 28 ઓગસ્ટે ખુલશે. કંપની આ દ્વારા 720 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપનીએ IPO માટે શેરનો પ્રાઇસ બેન્ડ 408 રૂપિયાથી 429 રૂપિયા નક્કી કર્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 34 શેર માટે 14,586 રૂપિયાથી બોલી લગાવી શકશે. આ IPO 1 સપ્ટેમ્બરે બંધ થશે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 24 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 172 પોઈન્ટના ઘટાડા સાથે 77,369 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 33 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,219 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    'શું ખેલાડીઓને ખબર હતી કે તેમણે વંદા-માખીઓવાળી નોન-વેજ ચા પીધી?':મુંબઈ ક્રિકેટ એસોસિયેશન સામે હાઈકોર્ટ લાલચોળ, રેસ્ટોરન્ટમાં ગંદકીનો આરોપ
    Next Article
    આશીર્વાદ લોટનું લાઇસન્સ રદ કરવા પર હાઈકોર્ટનો સ્ટે:100% લોટ લખવા બદલ FSSAIએ નોટિસ મોકલી હતી, 9 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment