Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો જયસ્વાલ, ખરાબ આઉટ થયો:પડિકલની પહેલી સદી; ઈજાના કારણે રાહુલને મેદાન છોડવું પડ્યું; ગિલ પણ આઉટ; સ્કોર 283/2

    2 weeks ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. હાલમાં પહેલા દિવસે ત્રીજા સેશનમાં પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 283/2 છે. ટીમ તરફથી દેવદત્ત પડિકલ અને રિષભ પંત ક્રિઝ પર છે. દેવદત્ત પડિકલે કરિયરની પહેલી સદી ફટકારી છે. કેએલ રાહુલને હાથ અને પગમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જવું પડ્યું. યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup Is Over. Now These Stars Are Coming For The Premier League
    Next Article
    ગોલ...કેપ્ટન હરમનપ્રીતે બીજો ગોલ ફટકાર્યો:હોકી વર્લ્ડ કપમાં વેલ્સ સામે ભારતનો સ્કોર 3-0; બન્ને ટીમે અટેકિંગ ગેમ રમવાનું શરૂ કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment