Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલીખડા નજીકથી 2,748 બોટલ વિદેશી દારૂ ભરેલું પીકઅપ ઝડપાયું:રૂ.22.86 લાખનો મુદ્દામાલ કબજે, બે આરોપીઓ ફરાર

    1 week ago

    પોરબંદર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ઉદ્યોગનગર પોલીસે કોલીખડા ગામની બિલડી સીમશાળા નજીકથી વિદેશી દારૂ ભરેલું એક પીકઅપ વાહન ઝડપી પાડ્યું છે. આ પીકઅપમાંથી 750 એમએલની વ્હિસ્કીની 2,748 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ.17,86,200 છે. પોલીસે રૂ. 5 લાખની કિંમતનું પીકઅપ વાહન પણ કબજે કર્યું છે. પોલીસને જોઈને પીકઅપ ચાલક વાહન મૂકીને એક અજાણ્યા શખ્સ સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂ.22,86,200નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફરાર થયેલા બંને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના તાપમાનમાં એક ઝાટકે 2.4°Cનો ઉછાળો:આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત્, ઓક્ટોબરમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે
    Next Article
    મોટા વરાછાના સુમન સહકાર આવાસમાં બારીનું છજ્જું ધરાશાયી:છ વર્ષ જૂની ઇમારતનું સિમેન્ટનું છજ્જું તૂટી પડતાં જાનહાનિ ટળી, આવાસોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment