Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 27,300 યુનિટ રક્ત એકત્ર:350થી વધુ શિબિરો યોજાઈ, 81% રક્ત શિબિરોમાંથી મળ્યું; મહિલાઓનો ફાળો 10%

    1 day ago

    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે વલસાડ રક્તદાન કેન્દ્રએ રક્તદાતાઓ અને શિબિર આયોજકોનો આભાર માન્યો. ઓક્ટોબર 2025થી સપ્ટેમ્બર 2026 દરમિયાન 27,300 યુનિટ રક્ત ભેગું કરાયું હતું. આ માટે 350થી વધુ રક્તદાન શિબિરો યોજાઈ હતી. કુલ રક્તસંગ્રહમાંથી 81% રક્ત આ શિબિરોમાંથી મળ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્ર 42 વર્ષથી વલસાડ-ડાંગ સહિત આસપાસના વિસ્તારોમાં રક્ત અને તેના ઘટકો પહોંચાડે છે. કુલ રક્તદાનમાં પુરુષોનો ફાળો 90% અને મહિલાઓનો 10% રહ્યો. આ વર્ષે લગભગ 10% લોકો ઓછા હિમોગ્લોબિન જેવા કારણોસર રક્તદાન કરી શક્યા નહોતા. કેન્દ્રએ યુવાનો અને મહિલાઓને વધુ સંખ્યામાં નિયમિત રક્તદાન કરવા અપીલ કરી છે. "રક્તદાનને પ્રસંગ નહીં, જીવનની જવાબદારી બનાવીએ" તેવી અપીલ સાથે 'હર ઘર રક્તદાતા, ઘર ઘર રક્તદાતા'નો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મતદારયાદી સુધારણા માટે 4 રવિવારે ખાસ ઝુંબેશ:18-19 વર્ષના યુવાઓ સહિત પાત્ર નાગરિકોને નામ નોંધાવવાની તક, BLO હાજર રહેશે
    Next Article
    Hindu Group BAPS Didn't Ask For Eiffel Women Employees To Be Removed: Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment