Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયર્લેન્ડના બેટર્સે પ્રસિદ્ધ ક્રિષ્નાને ધોયો:એક જ ઓવરમાં 27 રન ફટકાર્યા; ભારતીય ફાસ્ટ બોલરે 4 ઓવરમાં 57 રન ખર્ચ્યા; હર્ષિતે ત્રણ વિકેટ ઝડપી

    2 days ago

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ આજે બેલફાસ્ટમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બીજી તરફ, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા એવા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આજે ડેબ્યૂ કરવાની તક મળી નથી. આયર્લેન્ડનો સ્કોર 17.1 ઓવરમાં 164/6 છે. ટીમ તરફથી ગેરેથ ડેલાની અને લિયામ મેકકાર્થી ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડેર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મૂન્દ્રા અને મેથ્યુ હોલાર્ડ.
    Click here to Read More
    Previous Article
    Kolkata warehouse collapse toll reaches 15, rescue op enters third night
    Next Article
    કેતન હેર વિગ લગાવતો, હકલાતો'તો એટલે સિયાને ગમતો નહતો:પોલીસને જણાવ્યું- લગ્ન માટે ના પાડી, પણ માન્યો નહીં; સિયાના માતા-પિતાએ કહ્યું- દીકરીને પણ કિલ્લા પરથી ધક્કો મારી દો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment