Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 ઓક્ટોબરનું અંકફળ:અંક 1ના જાતકોએ વેપારમાં રોકાણથી દૂર રહેવું, અંક 3ના લોકોએ વધુ મહેનત કરવી પડશે

    12 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… પોતાના પર ભરોસો રાખો અને આડાઅવળા કામોથી દૂર રહો. શરૂઆતમાં આવક ઓછી થઈ શકે છે. દિવસના મધ્યથી આવકમાં વધારો થશે. ભાગ્યનો સહયોગ મળશે પરંતુ કામ પ્રત્યે અરૂચિ બનેલી રહી શકે છે. પરિવાર સહયોગ પૂરો નહીં પાડે. ગંભીર મુદ્દાઓ પર સહયોગીઓ સાથે સલાહ લઈને જ કામ કરવું. અંગત વાતો બહાર આવી શકે છે. સાંજે પણ સાવચેતી રાખવી પડશે. એકલતા અનુભવાશે અને નિરાશાનો ભાવ હાવી થશે. કરિયર: વેપારમાં રોકાણથી દૂર રહેવું અને કોઈને સામાન ઉધાર આપવો નહીં. નોકરીમાં સતર્કતાથી કામ કરવું. લવ: પ્રેમી પંખીડાઓની ચિંતા રહેશે અને વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: સાંજના સમયે માનસિક થાક, એકલતા કે નિરાશા અનુભવાઈ શકે છે, હળવું સંગીત સાંભળવું. લકી નંબર: 2-5-8 લકી કલર: ગુલાબી શું કરવું: ભગવાન કાર્તિકેયને ફળનો ભોગ ધરાવવો. સવારના સમયે મન વિચલિત રહેશે. આવક સામાન્ય બનેલી રહેશે, પરંતુ અજ્ઞાત ચિંતા પણ રહેશે. ભાઈઓ કે પડોશીઓ સાથે સંબંધો બગડી શકે છે. નિર્ણય પર મક્કમ રહેવાથી સફળતા પ્રાપ્ત થશે. બપોરે અતિશય મહેનતના કામ કરવા પડી શકે છે. આવકમાં સુધારો રહેશે અને વિવાદાસ્પદ મામલાઓમાં પક્ષ મજબૂત રહેશે. સાંજે અતિશય થાક અનુભવાશે. સંતાનનો સહયોગ હિંમત અને સમર્થન પૂરૂં પાડશે. કરિયર: કારોબારમાં નાણાકીય દસ્તાવેજો સાચવીને રાખવા. નોકરીમાં સામાન્ય સમય રહેશે. લવ: વૈવાહિક જીવન સુખમય વિતશે. પ્રેમમાં સુખની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય: સાંજે અતિશય થાક કે શારીરિક અશક્તિ અનુભવાઈ શકે છે, આરામ કરવો. લકી નંબર: 2-6-9 લકી કલર: કેસરી શું કરવું: શ્રી ગણેશ મંદિરમાં તેલનો દીવો કરવો. સવારના સમયે કામમાં અડચણો ઊભી થઈ શકે છે. મુશ્કેલીઓ વધુ રહેશે અને નજીકના લોકો જ પરેશાન કરશે. બપોરે કાર્યોમાં ઝડપ આવશે અને મહેનતનું ફળ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે અને નવા કામ પ્રાપ્ત થશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. સાંજે મોટું કામ મળી શકે છે. કામનું દબાણ વધુ રહેશે અને પરિણામ પક્ષમાં રહેશે. જમીનથી લાભ થવાની સંભાવના છે. સંતાન તરફથી સહયોગ મળશે. કરિયર: ઉત્પાદકોને પણ લાભ થશે. નોકરીમાં વ્યવસ્થા ખોરવાઈ શકે છે, મહેનત વધુ કરવી પડી શકે છે. લવ: જીવનસાથી સાથે સારો વ્યવહાર જળવાઈ રહેશે અને પ્રેમી પંખીડાઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય: સવારના ભાગમાં માનસિક તણાવ રહી શકે છે, બપોર પછી શારીરિક અને માનસિક ઊર્જા જળવાઈ રહેશે. લકી નંબર: 1-2-5 લકી કલર: સફેદ શું કરવું: શિવાલયમાં ખીરનો ભોગ ધરાવવો. સવારના સમયે પરેશાની વધી શકે છે. વિચારોમાં અસ્થિરતા રહેશે અને વિવાદાસ્પદ મામલાઓમાં પક્ષ નબળો થઈ શકે છે. આવકના મામલામાં પાછળ રહી જવાનો સંકેત છે. મોભો જાળવી રાખવા માટે સમકક્ષો સાથે સખત સ્પર્ધા કરવી પડી શકે છે. જમીનના મામલામાં હોશિયાર રહેવું. લોન વગેરે લેવાનો વિચાર હોય તો રાહ જોવી. સંગઠનમાં સ્થિતિ નબળી થઈ શકે છે. આર્થિક બાબતોમાં પોતાના પર ભરોસો રાખો. કરિયર: કારોબારમાં મિશ્ર સમય રહેશે. નોકરીમાં અસંતુષ્ટ અધિકારીઓ પરેશાન કરી શકે છે. લવ: પ્રેમમાં કડક વલણ ન રાખવું. વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય: માનસિક અસ્થિરતા કે તણાવથી બચવું, હળવો ખોરાક અને પૂરતી ઊંઘ લેવી. લકી નંબર: 2-6-9 લકી કલર: પીળો શું કરવું: શિવજીને દૂધ મિશ્રિત જળથી અભિષેક કરવો. સવારનો સમય કોઈ મોટી સિદ્ધિ અપાવી શકે છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને પ્રભાવશાળી લોકો સાથે સંબંધો બનશે. આવકની સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કાર્યોમાં ઝડપ આવશે. પરિવાર તરફથી સહયોગ મળશે અને કાર્યોનો શ્રેય મળશે. ધર્મના કાર્યોમાં રુચિ વધશે. દિવસના બીજા પ્રહરમાં આવકમાં તેજી રહેશે અને સાંજના સમયે કામનું દબાણ વધુ રહેશે. સાંજે પ્રસન્નતા બનેલી રહેશે. અટકેલા નાણાંની પ્રાપ્તિ શક્ય છે. કરિયર: વેપારમાં પ્રગતિ થશે અને નોકરીમાં પગાર વધી શકે છે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાશે અને વૈવાહિક જીવનમાં સુખ રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સાનુકૂળ અને ઊર્જાસભર રહેશે. લકી નંબર: 2-3-7 લકી કલર: લાલ શું કરવું: શિવાલયમાં સાંજે ઘીનો દીવો કરવો. કાર્યસ્થળ પર સાથીઓ સાથે વિચારોના તાલમેલનો અભાવ રહેશે. જિદ્દ કરવી ભારે પડી શકે છે. મન સ્થિર નહીં રહે અને વિવિધ પ્રકારના કામ કરવાની ઈચ્છા થશે. મિત્રો પાસે સહયોગની અપેક્ષા રાખવી નહીં. બપોરે કોઈ શુભ માહિતી મળી શકે છે. ઘરની બહાર સંભાળીને રહેવું અને કોઈ અજાણી વ્યક્તિની વાતોમાં ન આવવું. સાંજનો સમય અનુકૂળ રહેશે. કામમાં સુધારો થશે અને સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં જોખમી રોકાણમાં સલાહ લઈને કામ કરવું અને નોકરીમાં પોતાના કામ પર ભરોસો રાખવો. લવ: પ્રેમમાં અડચણ આવી શકે છે. વિવાહ યોગ્ય લોકોને લગ્નના પ્રસ્તાવો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય: મનમાં સ્થિરતાનો અભાવ કે બેચેની અનુભવાઈ શકે છે, શાંતિ અને ધીરજ રાખવી. લકી નંબર: 2-5-9 લકી કલર: લીલો શું કરવું: રામ મંદિરમાં ઘીનો દીવો કરવો. સવારે સંભાળીને કામ કરવાનો સમય છે. ગુસ્સાની અતિશયતા રહેશે. સમકક્ષ લોકોનું વલણ અપેક્ષિત નહીં રહે. આસપાસના વાતાવરણથી સચેત રહેવું. પરિવારનો સહયોગ બનેલો રહેશે. સંતાનથી પણ સુખ પ્રાપ્ત થશે. બપોરે કોઈ મોટું કામ થઈ શકે છે અને લાભમાં વધારો થશે. દિવસનો અંત સારો રહેશે. વિવાદાસ્પદ મામલાઓમાં પક્ષ મજબૂત થશે. વિરોધીઓ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહેશો. સાંજનો સમય પણ સારો રહેશે. કરિયર: કારોબારી યાત્રાનો યોગ છે. નોકરીમાં વિરોધીઓ શાંત રહી શકે છે. લવ: વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. પ્રેમી પંખીડાઓની ચિંતા રહેશે. સ્વાસ્થ્ય: ગુસ્સા પર નિયંત્રણ રાખવું, બ્લડ પ્રેશર કે માથાના દુખાવાની તકલીફથી બચવું. લકી નંબર: 1-2-6 લકી કલર: જાંબલી શું કરવું: શ્રી હનુમાન મંદિરમાં નાળિયેર અર્પણ કરવું. સવારના સમયે સંભાળીને રહેવું, કોઈની સાથે વિવાદ કરવો નહીં. આવકના મામલા પણ મુશ્કેલી આપી શકે છે. બપોરથી સકારાત્મકતા દેખાશે. વ્યસ્તતા વધશે અને આવકમાં પણ સુધારો થશે. સાંજે શુભ સમાચાર મળશે અને વિરોધીઓ પરાસ્ત થશે. સમય સુખપૂર્વક વિતવાની સંભાવના છે. પરિવારનો સાથ મળશે. સ્પર્ધામાં સફળ થશો અને મિત્રો મદદરૂપ થશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કરિયર: કારોબારમાં સફળ થશો અને નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં આવી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય: સવારના ભાગમાં માનસિક તણાવ કે ચિંતા રહી શકે છે, બપોર પછી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લકી નંબર: 2-6-7 લકી કલર: વાદળી શું કરવું: કૃષ્ણ મંદિરમાં મીઠાઈનો ભોગ ધરાવવો. સવારના સમયે આવકના મામલા નબળા રહેશે, પરંતુ બપોરથી તેમાં તેજી આવશે. સંતાન તરફથી પ્રસન્નતા મળશે અને અટકેલા નાણાંની પ્રાપ્તિ થશે. પ્રભાવશાળી લોકો સાથે મળવાની તક મળશે. ખોવાયેલી વસ્તુ ફરી મળવાનો યોગ છે. પરિવાર સાથે ફરવા જવાની તક મળશે. સમય સારો રહેશે. વિરોધીઓ પરાસ્ત થશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. મનોરંજનમાં સમય વિતશે. કરિયર: કારોબારમાં તેજી આવશે અને નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમ પ્રસ્તાવમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય: આરોગ્ય સામાન્ય રીતે સારો રહેશે, સાંજે તાજગી અને પ્રસન્નતા અનુભવાશે. લકી નંબર: 2-6-7 લકી કલર: વાદળી શું કરવું: નાગ મંદિરમાં નાગદેવના દર્શન કરવા.
    Click here to Read More
    Previous Article
    "Close But No Cigar": Jon Jones Fires Savage Shots At Dominick Reyes As Daniel Cormier Feud Explodes
    Next Article
    27 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મેષ-સિંહ અને કુંભ રાશિના જાતકોને મળશે પ્રમોશન, કન્યા રાશિના લોકો ધંધાની શરૂઆત કરી શકે છે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment