Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ 269ની સ્ટ્રાઈક રેટથી 43 રન બનાવીને આઉટ:આઉટ થતા પહેલા પંજાબને બોલર્સને બરાબરના ધોયા; જયસ્વાલ-જુરેલ પણ આઉટ થયો

    22 hours ago

    પંજાબ કિંગ્સે IPLની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનની ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 223 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 62 અને ઓપનર પ્રભસિમરન સિંહે 59 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે 30 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી યશરાજ પુંજાએ 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચર અને નાન્દ્રે બર્ગરને એક-એક સફળતા મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, સૂર્યાંશ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.
    Click here to Read More
    Previous Article
    Assembly Elections Exit Poll 2026 Date and Time: How to check details for Bengal, Tamil Nadu, Assam and Kerala?
    Next Article
    UAEએ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક-ઓપેક પ્લસ છોડ્યું:ઈરાન યુદ્ધ વચ્ચે ઓઈલ બજારમાં અનિશ્ચિતતા વધી, ટ્રમ્પની મોટી રાજદ્વારી જીત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment