Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળનું 26 રનમાં ફિન્ડલું વાળી દીધું:રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-A 306 રનથી જીત્યું; તિલક-કુશાગ્રની સેન્ચુરી, પ્રિન્સ યાદવે 5 વિકેટ લીધી

    11 hours ago

    ભારત-A એ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં નેપાળને 333 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 332 રન કર્યા હતા. જવાબમાં નેપાળે 9.3 ઓવરમાં 22 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે. હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી છે. પ્રિન્સ યાદવને 5 વિકેટ મળી છે. અગાઉ કુમાર કુશાગ્રે 102 બોલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ હતા. તિલક વર્માએ 113 બોલમાં 107 રન કર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 26 અને સૂર્યાંશ શેડગેએ 14 બોલમાં અણનમ 36 રન ફટકાર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Neg Lagi Bhojpuri Sohar Geet: तनु प्रियंका का सोहर गीत 'नेग लागी' रिलीज, भोजपुरी में लौटी ढोल-मजीरे और सोहर की मिठास
    Next Article
    Terror, Organised Crime, Drugs Must Be Eliminated: Amit Shah At NIA Meet

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment