Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ-વૈભવ સૂર્યવંશી 26 રન કરી આઉટ:અભિષેક શર્મા માત્ર 9 રન કરી શક્યો; નેપાળ સામે ભારત-Aનો સ્કોર-65/3

    6 घंटे पहले

    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત Aનો મુકાબલો નેપાળ સામે થઈ રહ્યો છે. દોહામાં ટોસ જીતીને નેપાળે બોલિંગ પસંદ કરી છે. ભારતે 17 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 65 રન કર્યા છે. કેપ્ટન તિલક વર્મા અને કુમાર કુશાગ્ર ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી 26 રન કરીને આઉટ થયો હતો. અભિષેક શર્મા 9 અને આયુષ બદોની 2 રન જ કરી શક્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Anti-SIR protest: Journalists’ accounts differ from Delhi Police’s affidavit to Supreme Court
    Next Article
    પાકિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું:બીજી ટેસ્ટ મેચમાં આમિર જમાલે 6 વિકેટ ઝડપી, 34 રન પણ બનાવ્યા; શ્રીલંકાની સતત છઠ્ઠી હાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment