Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ-વૈભવ સૂર્યવંશી 26 રન કરી આઉટ:અભિષેક શર્મા માત્ર 9 રન કરી શક્યો; નેપાળ સામે ભારત-Aનો સ્કોર-100/3

    8 hours ago

    રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત Aનો મુકાબલો નેપાળ સામે થઈ રહ્યો છે. દોહામાં ટોસ જીતીને નેપાળે બોલિંગ પસંદ કરી છે. ભારતે 25 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 100 રન કર્યા છે. કેપ્ટન તિલક વર્મા અને કુમાર કુશાગ્ર ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી 26 રન કરીને આઉટ થયો હતો. અભિષેક શર્મા 9 અને આયુષ બદોની 2 રન જ કરી શક્યા હતા.
    Click here to Read More
    Previous Article
    दिल्ली को मिलीं 100 नई इलेक्ट्रिक बसें, सीएम रेखा गुप्ता ने दिखाई हरी झंडी, दिल्ली-हापुड़ अंतरराज्यीय सेवा भी शुरू
    Next Article
    દિલજીતના 4 સોંગ સામે ફરિયાદ કરનાર પ્રોફેસર ચંદીગઢથી અમદાવાદ આવ્યા:કહ્યું-કોન્સર્ટમાં 4 ગીતો અને અન્ય બાબતોનું પાલન ન થાય તો ગુજરાત હાઈકોર્ટમાં દિલજીત વિરુદ્ધ અરજી કરશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment