Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુએ ચેન્નઈને 251 રનનો ટાર્ગેટ આપ્યો:CSKએ 10 રન પર 2 વિકેટ ગુમાવી, મ્હાત્રે અને ગાયકવાડ આઉટ

    2 days ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. ટીમે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 3 વિકેટ ગુમાવીને 250 રન ખડક્યા હતા. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 48 અને દેવદત્ત પડિક્કલે 50 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ચેન્નઈ તરફથી સંજુ સેમસન અને સરફરાઝ ખાન ક્રીઝ પર છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 7 રન અને આયુષ મ્હાત્રે 1 રન બનાવીને આઉટ થઈ ગયા છે. ભુવનેશ્વર કુમાર અને જેકબ ડફીને 1-1 વિકેટ મળી છે.
    Click here to Read More
    Previous Article
    RCB vs CSK LIVE Score, IPL 2026 Today Match Updates: CSK 18/2 (2 overs); Ruturaj, Mhatre fall as Bhuvneshwar bags 200th wicket
    Next Article
    Body Found In Remote Pool Identified As Hungarian Reality Star-Influencer

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment