Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઘટાડો:77,500 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો; રિયલ્ટી અને IT શેર્સમાં વધુ વેચવાલી

    10 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 18 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 77,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો છે, તે 24,200 પર કારોબાર કરી રહ્યો છે. રિયલ્ટી અને IT શેર્સમાં આજે વધુ વેચવાલી જોવા મળી છે. હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને લલિતા જ્વેલરી માર્ટના IPOનો બીજો દિવસ હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને લલિતા જ્વેલરી માર્ટના IPOનો આજે બીજો દિવસ છે. આમાં રોકાણકારો 19 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકશે. લલિતા જ્વેલરી માર્ટ આ IPO દ્વારા 1,700 કરોડ રૂપિયા અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ 2,600 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે ઘટાડો 17 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 747 કરોડના શેર વેચ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 17 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટ ઘટીને 77,728ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ લગભગ 78 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,287 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    "Really Down": Azhar Mahmood's Explosive Revelation About Pakistan Superstar Babar Azam
    Next Article
    Burning Garlic Every Time? I Tried 4 Different Cooking Techniques To Stop It From Turning Bitter

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment