Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી રૂટની 250 ટ્રેન રદ, 45 મેટ્રો સ્ટેશનો બંધ:38 હજાર સુરક્ષાકર્મી તૈનાત; કોકરોચ પાર્ટીના જંતર-મંતર પર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ, પોલીસે કહ્યું- મંજૂરી નથી

    20 hours ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીના જંતર-મંતર પર આજે પ્રદર્શનની જાહેરાત કરી છે. પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રોકવાની માગણી કરી રહી છે. જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી નથી. CJP એ 7 ઓક્ટોબરે પ્રદર્શનની જાણકારી આપી હતી, જ્યારે નિયમો અનુસાર 10 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે. પ્રદર્શનને જોતા જંતર-મંતર, કનોટ પ્લેસ અને જનપથ રોડ સમેત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આશરે 38 હજાર સુરક્ષાકર્મીઓ તેનાત કરવામાં આવ્યા છે, જેમાં BSFના જવાનો પણ સામેલ છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવનારી 250 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો આજે કેન્સલ રહેશે. 45 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે જ્યારે 10 ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ, ઇન્ડિયા ગેટના આસપાસના 4km ના વિસ્તારમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી આજે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Dianna Russini Makes Major Career Move as Mike Vrabel Controversy Threatens NFL Comeback
    Next Article
    અસલાલીમાં વિદેશી દારૂના કટિંગ પર પોલીસનો દરોડો:₹18.29 લાખનો મુદ્દામાલ અને 1,552 બોટલ દારૂ-બીયર સાથે 4 ઝડપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment