Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબ રજીસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા:કચેરીમાં જ મકાનના દસ્તાવેજની ક્ષતિ દૂર કરવા 2.50 લાખની લાંચ લેતા રજીસ્ટ્રાર સહિત 3 ઝડપાયા

    7 hours ago

    શહેરના અસારવામાં આવેલા બહુમાળી ભવનમાં મકાનના દસ્તાવેજમાં ક્ષતિ કાઢ્યા બાદ ક્ષતિ દૂર કરીને દસ્તાવેજનું કામ કરવા માટે 2.50 લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર, સિક્કા ઓપરેટર અને એક વચેટિયાઓ ઝડપાયા છે. એસીબીએ ઝડપાયેલા ત્રણ આરોપી અને એક કરાર આધારિત કર્મચારી સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ ACBનો કર્યો સંપર્ક અસારવામાં આવેલા બહુમાળી ભવનમાં એક ફરિયાદી મકાનનો દસ્તાવેજ કરવા માટે ગયા હતા.દસ્તાવેજમાં રજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા સબ રજીસ્ટ્રાર આકાશ દેસાઈએ ક્ષતિ કાઢી હતી.આ ક્ષતિ દૂર કરવા અને કલેક્ટર કચેરીથી સર્ટી વગર કામ કરવા માટે સબ રજીસ્ટરની કચેરીમાં કામ કરતા કરાર આધારિત કર્મચારી જય આદિવાસીએ 2.50 લાખ રૂપિયાની લાંચ માગી હતી.ફરિયાદીને લાંચ ન આપવા હોવાથી એસીબીના સંપર્ક કર્યો હતો. ACBએ ગોઠવ્યું છટકું ACBએ છટકું ગોઠવતા સબ રજીસ્ટર આકાશ દેસાઈ વતી જય આદિવાસી અને નરેન્દ્ર બોહરા ઝડપાઈ ગયા હતા,જ્યારે રાહીલ શેખ ફરાર થઈ ગયો છે.ACBએ સબ રજીસ્ટ્રાર,કરાર આધારિત કર્મચારી અને વચેટીયાની ધરપકડ કરી છે.કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘No major construction required for a green home’: Budget-friendly tips for an eco-friendly space
    Next Article
    ‘Consumer is God’: UP govt scraps prepaid power meter system after protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment