Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    250 વર્ષનું અમેરિકા:13 વસાહતોથી દુનિયાની સૌથી મોટી મહાશક્તિ બનવા સુધીની સફર; દેશભરમાં ઉત્સવ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંબોધન કરશે

    1 day ago

    અમેરિકા આજે તેની આઝાદીના 250 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 4 જુલાઈ 1776 ના રોજ 13 બ્રિટિશ વસાહતોએ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ (સ્વતંત્રતાની ઘોષણા) અપનાવીને બ્રિટનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રસંગે સમગ્ર અમેરિકામાં હજારો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને બોસ્ટન સહિતના અનેક શહેરોમાં પરેડ, સૈન્ય બેન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઐતિહાસિક પ્રદર્શનો અને આતશબાજીનું આયોજન થશે. વ્હાઇટ હાઉસના કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ અવસરે રાષ્ટ્રને સંબોધિત કરશે. અમેરિકાએ આ સમારોહને 'અમેરિકા 250' નામ આપ્યું છે. તેની તૈયારી માટે 2016માં એક વિશેષ સમિતિ બનાવવામાં આવી હતી. આ જ સમિતિ સમગ્ર દેશમાં યોજાનારા કાર્યક્રમોની જવાબદારી સંભાળી રહી છે. અમેરિકાની આઝાદીના 250 વર્ષના જશ્ન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    FRA vs PAR Highlights: Mbappe Penalty Fires Les Bleus Into World Cup Quarter-Finals
    Next Article
    EPF New Rule: ₹1800 की लिमिट से कितनी घटेगी आपकी पेंशन, CA से जानें पूरा गणित

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment