Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 જૂનનું અંકફળ:અંક 1ના લોકોને નોકરીમાં વિઘ્નો આવશે, અંક 9ના જાતકોનો વિવાદપૂર્ણ મામલાઓમાં વિજય થશે

    14 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારે ધનની આવક રહેશે તેમજ સંતાનથી સુખ મળશે. કાર્યમાં સુધારો રહેશે. સહયોગની પ્રાપ્તિ થશે. બપોરે અતિશય કાર્ય કરવું પડશે તેમજ ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. મન કાર્ય કરતાં વધારે બીજી વાતોમાં લાગશે તેમજ બીજા લોકો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. સાંજે સાવધાન રહો. અપમાન થઈ શકે છે. એક કાર્ય પૂરું કર્યા વગર બીજા તરફ આકર્ષિત થશો તેમજ વિદ્યાર્થીઓનું બૌદ્ધિક સ્તર ઊંચું રહેશે પરંતુ ભણવામાંથી મન ઉચાટ રહેશે. કરિયર- નોકરીમાં વિઘ્નો આવશે. વ્યાપારમાં સમસ્યાઓ સમાપ્ત થશે. લવ- દાંપત્ય જીવનમાં સુખ રહેશે તેમજ પ્રેમમાં વિયોગ થઈ શકે છે. લકી નંબર- 2-3-8 લકી કલર- લીલો શું કરવું- શિવલિંગ પર શીતળ જળ અર્પણ કરો તેમજ બીલીપત્ર ચઢાવો. સવારનો સમય લાભની સ્થિતિ બનાવેલો છે. આ યોગ પૂરા દિવસમાં આનંદ તેમજ ઉત્સાહને જાળવી રાખશે. સમૃદ્ધિ તેમજ પ્રભાવમાં વૃદ્ધિ થશે. બધી રીતે આ યોગ ઉત્તમ રહેશે. અનુકૂળતા પ્રાપ્ત થશે. ધન યોગ બહેતર થશે. એગ્રેસિવ રહેશો. સાચી દિશા પ્રાપ્ત થશે. બપોરે કાર્ય સિદ્ધિ થશે તેમજ નવા લોકો સાથે સંપર્ક થશે. નિરાશા સમાપ્ત થશે. સાંજનો સમય પણ સારો રહેશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. ધનની આવક ઉત્તમ બનેલી રહેશે. કરિયર- કારોબાર ઉત્તમ રહેશે તેમજ નોકરીમાં વર્ચસ્વ બનશે. લાભ થશે. લવ- પ્રેમી સાથી તરફથી સહયોગ મળશે. દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર- 4-5-8 લકી કલર- મરૂન શું કરવું- શિવને દહીંથી સ્નાન કરાવો તેમજ ઋતુફળ સમર્પિત કરો. દિવસની શરૂઆતમાં આર્થિક તંગી રહી શકે છે. આવક ઓછી હશે તેમજ કાર્યમાં વિઘ્ન આવશે. બપોરથી ફરી કાર્યમાં સુધારો આવવા લાગશે. પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં સફળ રહેશો તેમજ અન્ય લોકો પણ તમારાથી ફાયદો પ્રાપ્ત કરશે. ખોવાયેલી સંપત્તિ પ્રાપ્ત થવાના આસાર બનશે તેમજ પરિવારમાં વર્ચસ્વ કાયમ થશે. કાર્યશૈલીનો વિકાસ થશે તેમજ મહેનત કરવાની ધગશ સાથે આગળ વધવાનો પ્રયાસ રહેશે. રાત્રે ખરાબ સપના આવી શકે છે. કરિયર- નોકરીમાં નવી ઓફર મળી શકે છે, તેમજ કારોબારી વ્યસ્તતા રહેશે. લવ- વૈવાહિક જીવનમાં પ્રેમ બનેલો રહેશે. પ્રેમમાં આનંદમય સમય રહેશે. લકી નંબર- 3-6-8 લકી કલર- પીળો શું કરવું- મહાકાળીને લીંબુની માળા ચઢાવો. સુદ્રઢ સ્થિતિ તરફ વધી રહ્યા છો. મહેનતનું ફળ પ્રાપ્ત થશે તેમજ લક્ષ્ય સ્પષ્ટ નજર આવશે. કાર્યશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન થશે તથા આર્થિક આધાર પણ મજબૂત રહેશે. અદાલતી વિવાદોમાં પક્ષ મજબૂત થશે સાથે જ સમકક્ષો કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશો. રાજનેતાઓને લાભ થઈ શકે છે. સાંજનો સમય પરેશાની યુક્ત હોઈ શકે છે. આવક પ્રભાવિત થશે તેમજ સહયોગની અપેક્ષા નકામી જશે. નિરાશાનો ભાવ હાવી થશે. કરિયર- વ્યાપારિક કાર્યોમાં તન્મયતા રહેશે તેમજ નોકરીમાં વિચારોનું આદાન-પ્રદાન સુગમ રહેવાથી કાર્યોમાં આસાની રહેશે. લવ- વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે તેમજ પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર- 4-5-8 લકી કલર- વાદળી શું કરવું- તુવેરની દાળનું સેવન કરો તેમજ શિવપૂજન કરો. સવારનો સમય પ્રભાવશાળી બની રહ્યો છે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે તેમજ બૌદ્ધિક ક્ષમતાથી બધા કાર્યોને આસાનીથી પતાવવામાં સફળ રહેશો. આવક ઉત્તમ બનેલી રહેશે. દિવસમાં ધનની આવક પણ સુગમ રહેશે, પરંતુ અંતમાં થોડી તંગી આવી શકે છે. જૂના મિત્રોને મળવાનું થશે. ટૂંકી યાત્રા પણ થઈ શકે છે. સંસાધનોનો ઉપયોગ થશે તેમજ આર્થિક કાર્યોમાં પ્રગતિ સંભવ છે. કોમ્યુનિકેશનમાં ગડબડ વિવાદ ઊભો કરી શકે છે. કરિયર- વ્યાપારમાં મૂડીની આવશ્યકતા લાગશે તેમજ નોકરીમાં સ્થાયિત્વ રહેશે. લવ- જીવનસાથીથી સુખ મળશે તેમજ પ્રેમમાં નિરાધાર આરોપ પણ લાગી શકે છે. લકી નંબર- 1-2-8 લકી કલર- વાદળી શું કરવું- કૃષ્ણને દહીં તેમજ કેરીના રસનો ભોગ લગાવો. કાર્યની અધિકતા તેમજ પિતાથી સહયોગ પ્રાપ્ત થશે. સવારથી લઈને દિવસના બાર વાગ્યા સુધીનો સમય સારો રહેશે. આના પછી રાત્રે 10 વાગ્યા સુધી પરેશાની રહી શકે છે. ખર્ચની અધિકતા રહેશે. આવકમાં પણ બાધા આવશે. સંભાળીને કાર્ય કરો તેમજ ધનના મામલાઓમાં નજીકના લોકો પર પણ ભરોસો ન કરો. આંખોમાં સમસ્યાઓ થઈ શકે છે. તે પછીથી પ્રસન્નતા અનુભવશો. રાત્રે આરામ પ્રાપ્ત થશે. પરિવારનો સાથ મળવાથી હર્ષ રહેશે. કરિયર- વૈવાહિક સંબંધોમાં મીઠાશ રહેશે તેમજ પ્રેમમાં પણ સુખની અનુભૂતિ થશે. લવ- વૈવાહિક સંબંધોમાં પ્રગાઢતા આવશે. પ્રેમમાં વિકાર અડચણ ઉત્પન્ન થઈ શકે છે. લકી નંબર- 4-6-8 લકી કલર- લાલ શું કરવું- પાર્વતીજીને કંકુ ચઢાવો તેમજ પૂરી હલવાનો ભોગ લગાવો. સવારનો સમય લાભની સ્થિતિ નિર્મિત કરી રહ્યો છે. કાર્યોમાં સુધારો થશે તેમજ વિરોધીઓ પર પ્રભાવ જમાવવામાં કામયાબ રહેશો. કોઈ મોટું કામ બની શકે છે. બપોરે કોઈ નવો પડકાર પ્રાપ્ત થશે. જેને પૂરી કરવામાં સફળ રહેશો. સ્થાયી સંપત્તિથી લાભ થશે. મન સ્થિર રહેશે તેમજ માનસિક શાંતિ મળશે. ધન લાભની તકો પ્રાપ્ત થશે. સાંજે સ્વાસ્થ્ય નબળું થઈ શકે છે. આળસની અધિકતા હશે તેમજ નશો કરનારાઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કરિયર- બેરોજગારોને રોજગારની વ્યવસ્થા થશે તેમજ કારોબારનો વિસ્તાર થશે. નોકરીમાં સહયોગ મળશે. લવ- પ્રેમના મામલાઓમાં શ્રેષ્ઠ દેખાડવાનો પ્રયાસ ન કરો. વૈવાહિક જીવનમાં વિવાદનો અંત આવશે. લકી નંબર- 5-7-8 લકી કલર- કેસરી શું કરવું- દુર્ગાજીને દંડવત પ્રણામ કરો. સવારનો સમય વિચારોમાં અસ્થિરતા પ્રદાન કરી શકે છે. અનિચ્છનીય કાર્યો કરવા પડી શકે છે, તેમજ અનિચ્છનીય જગ્યાઓ પર મજબૂરીમાં જવું પડશે. દિવસમાં ધનની આવકમાં અડચણ રહેશે. કાર્યમાં બાધા આવશે. અન્ય લોકોની સહાયતા કરવી પડી શકે છે. સાંજ પછી સ્થિતિ મજબૂત થઈ જશે. લાભ થશે, લાભમાં વૃદ્ધિ થશે તેમજ કાર્યમાં સુધારો થશે. નવા લાભકારી સંપર્કો બનશે તેમજ સંતાનથી સુખ અને સહયોગ મળશે. કરિયર- કારોબારમાં કર્મચારીઓથી મુશ્કેલીઓ તેમજ નોકરીમાં અતિશય કાર્ય થશે. લવ- પ્રેમ સંબંધમાં ત્રીજો પક્ષ વિઘ્ન નાખી શકે છે, તેમજ વૈવાહિક જીવનમાં તણાવ ઓછો થશે. લકી નંબર- 1-8-9 લકી કલર- કથ્થઈ શું કરવું- હનુમાનજીને તેલનો દીવો કરો. બેસનના લાડુનો ભોગ લગાવો. સવારનો સમય આનંદદાયક સમય પ્રદાન કરીને રાખશે. બધી તરફ સફળતા તેમજ ખુશીઓની પ્રાપ્તિ થશે. બગડેલા કાર્યો બનશે તેમજ ધનની પ્રાપ્તિ સુગમ બનેલી રહેશે. વિવાદપૂર્ણ મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. દિવસની મધ્યમાં કોઈ નાની ચુકવણી સંબંધી સમસ્યા આવી શકે છે. આવક ઓછી થશે. તે પછી સમય પક્ષનો થઈ જશે. મોટું કામ મળી શકે છે તેમજ ટેન્ડર પક્ષમાં રહેશે અને સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. લાભમાં વૃદ્ધિ થશે. કરિયર- કારોબારમાં બહેતર સ્થિતિઓ બનશે તેમજ નોકરીના સ્થાન પર આગળ રહેશો. લવ- જીવનસાથીથી સુખ મળશે તેમજ પ્રણય સંબંધોમાં તણાવ થઈ શકે છે. લકી નંબર- 2-5-8 લકી કલર- સફેદ શું કરવું- મહાદેવ-પાર્વતીને કાચા ચોખા અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    6,111 TB cases detected in 35 days, 11,091 villages termed high-risk
    Next Article
    25 જૂનનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના લોકોને છટણીના અપ્રિય સમાચાર મળશે, કુંભ રાશિના જાતકોની લવસ્ટોરીની સુંદર શરૂઆત થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment