Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેલિંગ્ટન ટેસ્ટમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનો સ્કોર- 246/5:ગ્લેન ફિલિપ્સ સદીની નજીક, હેનરી નિકલ્સ પણ ક્રિઝ પર

    14 hours ago

    વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ છે અને પહેલો સેશન ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 5 વિકેટ પર 246 રન બનાવી લીધા છે. ગ્લેન ફિલિપ્સ સદીની નજીક છે. હેનરી નિકોલ્સે સદી ફટકારી છે. કિવીઝે સવારે 243/5 થી આગળ રમવાનું શરૂ કર્યું. હેનરી નિકોલ્સે 113 અને ગ્લેન ફિલિપ્સે 94 રનથી પોતાની-પોતાની ઇનિંગને આગળ વધારી. પહેલા દિવસે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    Salman's Superhero Film Gets New Shoot Date, Set To Go On Floors In April 2027
    Next Article
    વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય બોલર્સ વિકેટની શોધમાં:ગ્લેન ફિલિપ્સે સદી ફટકારી, આ વર્ષે ભારત સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment