Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક 245.83ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને આઉટ:કેપ્ટન તરીકે અય્યરે પહેલી ફિફ્ટી ફટકારી; ઈન્ડિયાએ ચોથી વિકેટ ગુમાવી

    1 day ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની પહેલી મેચ આજે ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. 15 વર્ષના વૈભવને આજે પણ ડેબ્યૂ કરવાની તક મળી નથી. ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનર્સ સાથે મેદાને ઉતરી છે. આજની મેચ પર વરસાદનું વિઘ્ન નડી શકે છે. અહીં લગભગ 80% વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 14 ઓવરમાં 125/4 છે. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને શિવમ દુબે ક્રિઝ પર છે. કેપ્ટન અય્યરે કરિયરની નવમી ફિફ્ટી ફટકારી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી. ઇંગ્લેન્ડ (ENG): ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને લ્યુક વુડ.
    Click here to Read More
    Previous Article
    ‘My stomach is eating itself’: Bryan Johnson reveals hidden autoimmune condition
    Next Article
    कटिहार में बीजेपी नेता के भाई को घर में मारी गोली, भाई के सालों पर आरोप

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment