Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ન્યૂઝીલેન્ડે 243 રન બનાવ્યા:હેનરી નિકોલ્સની સદી, ગ્લેન ફિલિપ્સે નોટઆઉટ 94 રન ફટકાર્યા; બુમરાહે 3 વિકેટ ઝડપી

    17 hours ago

    વેલિંગ્ટન ટેસ્ટનો પહેલો દિવસ ઠીક-ઠાક રહ્યો. સવારે પહેલા સેશનમાં ભારતીય પેસર્સનો દબદબો રહ્યો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના બેટર્સે કમબેક કર્યું. ગુરુવારે પહેલા દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં કિવીઝે 5 વિકેટે 243 રન બનાવ્યા. હેનરી નિકોલ્સ 113 અને ગ્લેન ફિલિપ્સ 94 રન પર નોટઆઉટ પરત ફર્યા. બંને વચ્ચે 173 રનની પાર્ટનરશીપ થઈ. જસપ્રીત બુમરાહે ટોમ બ્લંડેલ (5 રન), કેપ્ટન ટોમ લેથમ (0) અને ડેરીલ મિચેલ (એક રન)ને આઉટ કર્યા. આકાશદીપે રચિન રવીન્દ્ર (15 રન) અને અંશુલ કંબોજે ડેવોન કોનવેની વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Google Photos Could Get New ‘Build a Fit' Feature to Suggest Outfits, APK Teardown Reveals
    Next Article
    ચક્રવાત અકવાન આજે બપોરે આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે:110 kmphની ઝડપે પવનો ફૂંકાશે, 10 રાજ્યોમાં અસર; અંદાજ કરતાં વહેલું પહોંચ્યું વાવાઝોડું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment