Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન સામે ભારતે નવમી વિકેટ ગુમાવી:હવે સંપૂર્ણ જવાબદારી કેપ્ટન તિલકના ખભા પર, ભારત-242/9; રાઇઝિંગ એશિયા કપમાં PAKએ 314નો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    પાકિસ્તાને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારતને 314 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ટોસ જીતીને બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 44 ઓવરના અંતે 242 રન પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન તિલક વર્મા ફિફ્ટી લગાવીને રમી રહ્યો છે. શાહબાઝ અહમદ 56 રન બનાવીને આઉટ થયો. બંને વચ્ચે 112 રનની પાર્ટનરશિપ થઈ હતી. અભિષેક શર્મા 42 બોલ પર 70 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશી, કુમાર કુશાગ્ર, આયુષ બદોની, રિંકુ સિંહ અને સૂર્યાંશ શેડગે પણ પેવેલિયન પરત ફરી ચૂક્યા છે. આ પહેલાં પાકિસ્તાનના હસન નવાઝે 79 રનની ઇનિંગ રમી હતી. ઓપનર માજ સદાકતે 59 અને ફરહાન યુસુફે 56 રન બનાવ્યા. ભારત તરફથી સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    'हम एक रहेंगे तो देश का उद्धार होगा', पठानकोट से धीरेंद्र शास्त्री ने फिर दिया हिंदू एकता का संदेश
    Next Article
    India vs Pakistan LIVE Score, Asia Cup Rising Stars LIVE Updates: Pak Star Gives Fiery Send-Off To Harshit Rana, India Stare At Defeat

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment