Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરથી તબાહ થયેલા એક ઘરમાંથી 24 મૃતદેહો મળ્યા:અત્યાર સુધી 955ના્ મોત, 4400થી વધુ ગુમ; 158 ભારતીયોનું રેસ્ક્યૂ

    1 day ago

    નેપાળના પૂર પ્રભાવિત વિદુર વિસ્તારમાં સોમવારે એક ઘરમાંથી એક બાળક સહિત 24 મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળ અને કાદવ નીચે હજુ પણ વધુ મૃતદેહો દબાયેલા હોવાની આશંકા છે. 26 ઓગસ્ટે નેપાળ-તિબેટમાં આવેલા પૂરમાં અત્યાર સુધી 955 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં નેપાળમાં 939 અને તિબેટમાં 16 મોત થયા છે. જ્યારે આશરે 4,471 લોકો હજુ પણ લાપતા છે. પૂરથી પ્રભાવિત આશરે 65 હજાર લોકોને તત્કાલ મદદ પહોંચાડી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેપાળમાં ગયા અઠવાડિયે આવેલી વિનાશકારી પૂર પછી 158 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ગેસનો બાટલો અને દૂધ મોઘું થયું:સિલિન્ડરમાં સાડા 11 અને દૂધમાં 9 રૂપિયાનો વધારો ઝીંકાયો, ટાટા-હ્યુન્ડાઈની કારના ભાવમાં પણ તેજી
    Next Article
    Bengal: बंगाल में चुनावी हिंसा में TMC के अब्दुल कादर हक गिरफ्तार!

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment