Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેલ્લા 24 કલાક દરમિયાન 77 તાલુકામાં વરસાદ:રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ, હજી પણ 8 ટકાની ઘટ; આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    8 hours ago

    રાજ્યમાં આજે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 22 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ ખેડાના નડિયાદમાં 61 મીમી વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં 113 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત 89 ટકા,. ઉત્તર ગુજરાત 71 ટકા, સૌરાષ્ટ્ર 68 ટકા અને કચ્છમાં 57 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 8 ટકા વરસાદની ઘટ રાજ્યમાં આજની તારીખે 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો અહીં તો 22 ટકા વરસાદની ઘટ છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આજે 403 સેન્ટર પર TAT (S)ની પરીક્ષા:16 વિષયના શિક્ષક બનવા માટે 75,000થી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે
    Next Article
    એશિયન ગેમ્સમાં આજે 27 ગોલ્ડ પર નિર્ણય:શૂટિંગ અને ટેકબૉલમાં ભારત મેડલ ઇવેન્ટ રમશે; મેન્સ અને વિમેન્સ હૉકી ટીમની પણ મેચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment