Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે:મોલ,રેસ્ટોરન્ટ્સ, દુકાન 24 કલાક ખૂલ્લા રહેશે, સૈનિકોના ઘર પર નહીં લાગે પંચાયત કર, બેફામ ડમ્પરે યુવતીને કચડી

    7 hours ago

    5 વર્કિંગ ડેઝની માગ સાથે બેન્કોમાં હડતાળ 5 વર્કિંગ ડેઝની માગ સાથે આજે દેશ સહિત રાજ્યભરની બેન્કમાં હડતાળ.આવતી કાલે બીજો શનિવાર અને પછી રવિવારની પણ રજા હોવાથી બેન્કો સીધી સોમવારે ખૂલશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોલ,રેસ્ટોરન્ટ, કેફે 24 કલાક ખૂલ્લા રાખી શકાશે રાજ્યમાં હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો 24 કલાક ખુલ્લા રાખી શકાશે..વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરાયું. તો ચાર અઠવાડિયા સુધી વરસાદ ન થવા છતા દુષ્કાળ જાહેર ન કરવા પર વિપક્ષે સરકારને ઘેરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૈનિકોના ઘર પર નહીં લાગે પંચાયત કર રાજ્ય સરકારનો નિર્ણય.. સૈનિકોના ઘર પર હવે પંચાયત કર નહીં લાગે.એક્સ-સર્વિસમેન અને શહીદોની વિધવાઓને પણ રાહત. એક જ રહેણાંકને કરમુક્તિ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું શ્રાવણના અંતિમ દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું..હજારો ભક્તો દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓલપાડમાં ડમ્પરે એક્ટિવા ચાલક યુવતીને કચડી સુરતના ઓલપાડમાં ડમ્પરે એક્ટિવા ચાલક યુવતીને કચડી. 28 વર્ષની યુવતી આગળના ટાચરમાં કચડાઈને પછી પાછળના ટાયરમાં રૂના પૂમડુંની માફક ખેંચાઈ. રોડ માંસના લોચેલોચા અને લિસોટા જોવા મળ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 50% કમિશનની લાલચ ભારે પડી બોગસ પેઢી બનાવી તેનું બેંક એકાઉન્ટ ખોલી ભાડે આપનાર બે શખ્સોની ધરપકડ.. 50% કમિશનની લાલચ ભારે પડી..મ્યુલ એકાઉન્ટમાં 1.73 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ શરૂ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાંભામાં ખાદ્યતેલનું રિપેકિંગ યુનિટ ઝડપાયું લાંભામાં ખાદ્યતેલનું રિપેકિંગ યુનિટ ઝડપાયું. ભેળસેળવાળું તેલ હોવાની શક્યતા..જેમાં જુના ખાલી ડબ્બા મળી આવ્યા..3.73 લાખનો તેલનો જથ્થો જપ્ત કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત યુનિવર્સિટીમાં કોસ્ટલ સિક્યોરિટી પર નેશનલ કોન્ફરન્સ ગુજરાત યુનિવર્સિટીમાં કોસ્ટલ સિક્યોરિટી પર નેશનલ કોન્ફરન્સ: 900થી વધુ નિષ્ણાતો-શોધકર્તાઓ જોડાયા, નિત્યાનંદ રાયે કહ્યું ‘પહેલા માત્ર નશીલા પદાર્થો પકડાતા અને તેમના સામે જ કાર્યવાહી થતી, હવે આખું રેકેટ ખતમ કરીએ છીએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટેડિયમ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધને યુવકોએ ઉલાળ્યા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે ટક્કર મારી. સ્ટેડિયમ પાસે ટુ-વ્હીલર પર સવાર 3 યુવકો અને વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે.આ સિવાય આવતીકાલે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- શિક્ષણ વ્યવસ્થાથી ભારતીય યુવાનો નિરાશ:ઇન્દોરમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમના 8 દિવસ પહેલા સૂચનો મંગાવ્યા; અત્યાર સુધીમાં 4 કાર્યક્રમો કર્યા
    Next Article
    મહંમદપુરા ગામે GEN આલ્ફા ખુલ્લામાં ભણવા મજબૂર:પ્રાથમિક શાળાના નવા ઓરડા ન બનતા હાલાકી, બાળકો અગાઉ મદ્રેસા અને હાલમાં ખુલ્લામાં અભ્યાસ માટે મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment