Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પનીર ટિક્કાથી પોલીસ વાન સુધી:રાહુલની ટી-શર્ટ ખેંચાઈ, ધક્કામુક્કી વચ્ચે પોલીસે રાહુલ-પ્રિયંકાને ઉઠાવ્યા; 23 PHOTO-VIDEOSમાં જુઓ જંતર-મંતર પર વિપક્ષનો વિરોધ

    1 day ago

    SIRના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને બુધવારે રાહુલ-પ્રિયંકા ગાંધીએ સતત બીજા દિવસે પ્રદર્શન કર્યું. બપોરે વિપક્ષી સાંસદોએ લંચ કર્યું. રાહુલે પનીર ટિક્કા-મશરૂમ ખાધું. ત્યારબાદ તેઓ પ્રદર્શન માટે જંતર-મંતર જવા રવાના થયા. એક દિવસ પહેલાં ઈન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી હતી. આ દરમિયાન રાહુલ અને પ્રિયંકાની બે વખત અટકાયત કરવામાં આવી. બે દિવસનું પ્રદર્શન 23 તસવીરોમાં જુઓ… 7 ઑક્ટોબર બપોરે 1:30 વાગ્યે—વિપક્ષી સાંસદો બપોરના લંચ માટે પહોંચ્યા બપોરે 2:00 વાગ્યે: રાહુલ, પ્રિયંકા સહિત તમામ નેતાઓ રેસ્ટોરન્ટની અંદર ગયા બપોરે 2:30 વાગ્યે: રાહુલ સાથે અન્ય સાંસદોએ પનીર ટિક્કા ખાધું બપોરે 3:30 વાગ્યે: લંચ બાદ રાહુલ બસમાં સવાર થયા સાંજે 5:30 વાગ્યે: પોલીસે રાહુલને જંતર-મંતર જવાથી રોક્યા સાંજે 5:45 વાગ્યે: પ્રિયંકાએ રસ્તા પર સૂઈને ધરણાં આપ્યાં સાંજે 6:00 વાગ્યે: રાહુલ સાથે ધક્કામુક્કી થઈ સાંજે- 6:10 વાગ્યે: દિલ્હી પોલીસે રાહુલને ઉઠાવીને લઈ ગઈ સાંજે- 6:30 વાગ્યે: પ્રિયંકાએ બસમાંથી બંધારણની નકલ લહેરાવી 6 ઑક્ટોબર સવારે 11 વાગ્યે: I.N.D.I.A બ્લોકના સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ શરૂ કરી સવારે 11:10 વાગ્યે: રાહુલ ગાંધીના હાથમાં પોસ્ટર- 'જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો' સવારે 11:50 વાગ્યે: પોલીસે રોક્યા તો રાહુલ બેરિકેડ્સ પર ચઢ્યા બપોરે 12:15 વાગ્યે: અખિલેશ યાદવ સહિત વિપક્ષના નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા બપોરે 12:30 વાગ્યે: રાહુલ-પ્રિયંકા આકાશવાણી ભવનની અંદર પહોંચ્યા અને ધરણા પર બેસી ગયા બપોરે 2:15 વાગ્યે: રાહુલ-પ્રિયંકા આકાશવાણી ભવનમાં ઝાડ નીચે ચટાઈ પાથરીને બેઠા બપોરે 3:30 વાગ્યે: રાહુલે પ્રિયંકાને એનર્જી ડ્રિંક ઓફર કરી, બંનેએ રોલ ખાધા સાંજે 5 વાગ્યે: પોલીસ અધિકારીએ ઝંડો હટાવવા કહ્યું તો રાહુલ-પ્રિયંકા સામસામે આવી ગયા રાત્રે 8:15 વાગ્યે: પોલીસે રાહુલ-પ્રિયંકાને આકાશવાણી ભવનમાંથી કસ્ટડીમાં લીધા રાત્રે 9:30 વાગ્યે: પ્રિયંકા પોલીસ લાઇન્સના ગેટ પર ચઢી ગયાં રાત્રે 10 વાગ્યે: રાહુલ બંધારણની નકલ લઈને પોલીસ લાઇન્સમાંથી બહાર આવ્યા
    Click here to Read More
    Previous Article
    Himalayan Bird Changing Its Voice, Moving To Higher Altitudes Due To Human Activity, Study Finds
    Next Article
    પ્રિયંકાએ કહ્યું- મને જમીન પર પાડી દીધી:પોલીસ પર બર્બરતાનો આરોપ, રસ્તા પર સૂઈ ગયાં; જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈ જંતર-મંતર પાસે હાઈવોલ્ટેજ ડ્રામા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment