Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન સામે તિલક અને શાહબાઝની ફિફ્ટી:બંને વચ્ચે સદીની પાર્ટનરશિપ, સ્કોર-226/6; રાઇઝિંગ એશિયા કપમાં PAKએ 314નો ટાર્ગેટ આપ્યો

    22 hours ago

    પાકિસ્તાને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારતને 314 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ટોસ જીતીને બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 39 ઓવર બાદ 6 વિકેટના નુકસાન પર 218 રન બનાવ્યા છે. કેપ્ટન તિલક વર્મા અને શાહબાઝ અહમદ ક્રીઝ પર છે. અભિષેક શર્મા 42 બોલમાં 70 રન બનાવીને આઉટ થયા. તેમણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. વૈભવ સૂર્યવંશી, કુમાર કુશાગ્ર, આયુષ બડોની અને રિંકુ સિંહ પણ પેવેલિયન પરત ફરી ચૂક્યા છે. આ પહેલાં પાકિસ્તાનના હસન નવાઝે 79 રનની ઇનિંગ રમી હતી. ઓપનર માજ સદાકતે 59 અને ફરહાન યુસુફે 56 રન બનાવ્યા. ભારત તરફથી સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Heatwave In India: रात-रात भर नहीं आती बिजली, Cooler की ताड़ना, गर्मी से लोग परेशान | Social List
    Next Article
    US Intelligence Chief Says Putin Is 'Not America's Friend In Ukraine'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment