Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાને 226 રનનો ટાર્ગેટ આપ્યો:કેએલ રાહુલ 75 રન બનાવી આઉટ, આર્ચરે બીજીવાર પેવેલિયન ભેગો કર્યો

    2 days ago

    રાજસ્થાન રોયલ્સે IPLમાં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 226 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. હોમ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા. કેપ્ટન રિયાન પરાગે 90 રનની ઇનિંગ રમી. 50 બોલની ઇનિંગમાં રિયાને 8 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી. તેણે ધ્રુવ જુરેલ સાથે 100+ રનની ભાગીદારી કરી હતી. જુરેલે 42 રન બનાવ્યા. અંતમાં ડોનોવાન ફરેરાએ 14 બોલ પર 6 સિક્સરની મદદથી અણનમ 47 રન બનાવ્યા. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી. કાઈલ જેમીસન, અક્ષર પટેલ અને ટી નટરાજનને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Slow-healing wounds, hair loss, and cold toes: When to see a doctor for potential heart issues
    Next Article
    MPના ક્રુઝ અકસ્માતમાં પાયલટ સહિત 3 બરતરફ:એક કર્મચારી સસ્પેન્ડ, બરગી ડેમમાંથી 9 મૃતદેહ મળ્યા, 3 બાળકો સહિત 4 હજુ પણ ગુમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment