Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ મુંબઈને 221 રનનો ટાર્ગેટ આપ્યો:કેપ્ટન રહાણેએ 67, રઘુવંશીએ 51 રન બનાવ્યા; શાર્દૂલ ઠાકુરની 3 વિકેટ

    23 hours ago

    IPLની બીજી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ માટે 221 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. કોલકાતાએ 4 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા. કેપ્ટન અજિંક્ય રહાણેએ 67 રન અને અંગક્રિશ રઘુવંશીએ 51 રન બનાવ્યા. મુંબઈ તરફથી શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: સૂર્યકુમાર યાદવ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ, રાજ બાવા, અશ્વની કુમાર. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને બ્લેસિંગ મુઝરબાની. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મનીષ પાંડે, રોવમન પોવેલ, કાર્તિક ત્યાગી, સૌરભ દુબે, તેજસ્વી દહિયા.
    Click here to Read More
    Previous Article
    MI vs KKR Match Live: कोलकाता ने जड़ा रनों का पहाड़,Rohit Sharma लगाएंगे शतक | IPL 2026
    Next Article
    ઇઝરાયલના કેમિકલ પ્લાન્ટ પર ઇરાનનો હુમલો:ઝેરી લીકેજની ચેતવણી; લોકોને આદેશ- ઘરમાં રહો, બારીઓ બંધ રાખો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment