Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળે 22 રનમાં 9 વિકેટ ગુમાવી:પ્રિન્સને 5 અને હર્ષિતને 4 વિકેટ મળી; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-Aએ આપ્યો 333નો ટાર્ગેટ

    12 घंटे पहले

    ભારત-A એ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં નેપાળને 333 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 332 રન કર્યા હતા. જવાબમાં નેપાળે 9.3 ઓવરમાં 22 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે. હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી છે. પ્રિન્સ યાદવને 5 વિકેટ મળી છે. અગાઉ કુમાર કુશાગ્રે 102 બોલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ હતા. તિલક વર્માએ 113 બોલમાં 107 રન કર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 26 અને સૂર્યાંશ શેડગેએ 14 બોલમાં અણનમ 36 રન ફટકાર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    India A vs Nepal LIVE Score, Asia Cup Rising Stars Updates: India Pin Nepal Down To 22/9; Prince Yadav Bags Fifer, Harshit Rana Scalps 4
    Next Article
    રિપોર્ટ- ભારત પાસે 36 નહીં, 32 સક્રિય રાફેલ:પૂર્વ વાયુસેના ઉપપ્રમુખે રિપોર્ટ ખોટો ગણાવ્યો, પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં તોડી પાડવાનો દાવો કર્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment