Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં જિલ્લા પંચાયતની 22, રાજપીપળા નપાની 26 બેઠક માટે મતદાન:ડેડીયાપાડાના દુથર ગામમાં ધારાસભ્યની બાંહેધરી બાદ 12.30 પછી મતદાન શરૂ થયું

    11 hours ago

    નર્મદામાં જિલ્લા પંચાયતની 22, તાલુકા પંચાયતની 102 અને રાજપીપળા નગરપાલિકાની 26 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં 22 જિલ્લા પંચાયત અને 102 તાલુકા પંચાયતોની અને રાજપીપળા નગરપાલિકાની 2 બિનહરીફ થતા 26 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજપીપલા નગરપાલિકા ચૂંટણી માટે કુલ 29 મતદાન મથકો અને 29 મતદાન મથકો તથા જિલ્લા તાલુકાના પંચાયત ચૂંટણી માટે કુલ 607 મતદાન મથકો નિયત કરવામાં આવેલ છે. જેના માટે 3650 કર્મચારીને કામે લેવાયા છે. જેમાં કુલ 1498 બેલેટ યુનિટ અને 1498 કન્ટોલ યુનિટ તથા નગરપાલિકા મતદાર મંડળ માટે કુલ 53 બેલેટ યુનિટ 45 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવેલ છે. તમામ મતદાન મથકે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પ્રાથમિક દવાઓ, ઓઆરએસ, વાયોટીક દવાઓ સાથેની કીટ તૈયાર કરવામાં આવેલ છે. મતદાન મથકો ખાતે મતદાન ટુકડીને લાવવા લઈ જવા માટે કુલ 180 બસ-રૂટ-જીપ-રૂટ નિયત કરવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગ જિલ્લામાં વહેલી સવારથી મતદાન:કોટમદર ગામે વિકાસના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય, બપોરે 3 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 69.59% મતદાન
    Next Article
    વાપી મહાનગરપાલિકા 3 વાગ્યા સુધીમાં 53.74 ટકા મતદાન નોંધાયું:કપરાડા-ધરમપુર તાલુકાઓમાં સૌથી વધુ; વાપી મનપા કોંગ્રેસ-ભાજપના ઉમેવારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment