Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકાશદીપે 216 રનની પાર્ટનરશીપ તોડી:ગ્લેન ફિલિપ્સને 118 રન પર બોલ્ડ કર્યો, આ વર્ષે ભારત સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો

    13 घंटे पहले

    ન્યૂઝીલેન્ડની ટીમે વેલિંગ્ટનની પહેલી ઇનિંગમાં ભારત સામે મજબૂત કમબેક કર્યું છે. બીજા દિવસના પહેસા સેશનમાં ટીમનો સ્કોર 290/6 છે. ટીમ તરફથી હેનરી નિકોલ્સ અને નાથન સ્મિથ ક્રિઝ પર છે. ગ્લેન ફિલિપ્સ 118 રન બનાવીને આઉટ થયો. તેને આકાશ દીપે બોલ્ડ કર્યો. આ સાથે જ છઠ્ઠી વિકેટ માટે 216 રનની ભાગીદારી તૂટી ગઈ. અગાઉ, કિવીઝે સવારે 243/5 થી આગળ રમવાનું શરૂ કર્યું. હેનરી નિકોલ્સે 113 અને ગ્લેન ફિલિપ્સે 94 રનથી પોતાની-પોતાની ઇનિંગને આગળ વધારી. પહેલા દિવસે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 2: Akash Deep Breaks 216-Run Stand, NZ Lose 6th Wicket
    Next Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 2: Shubman Gill Fumes At India Star As India Waste Another Review vs NZ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment