Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીએ છઠ્ઠી વિકેટ ગુમાવી:નૂર અહેમદે આશુતોષને પેવેલિયન મોકલ્યો; ચેન્નઈએ 213 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) IPLની 18મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં DCએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ચેન્નઈએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 212 રન બનાવ્યા. જવાબમાં દિલ્હી તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને આકિબ નબી ક્રિઝ પર છે. CSK તરફથી સંજુ સેમસને 56 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આયુષ મ્હાત્રે 59 રન બનાવીને રિટાયર આઉટ થયો. દિલ્હી તરફથી કેપ્ટન અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    What to watch on OTT: Tu Yaa Main, O’ Romeo, The Testaments and more
    Next Article
    Maruti Suzuki To Roll Out Four More EVs by 2031

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment