Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબે દિલ્હીને 211 રનનો ટાર્ગેટ આપ્યો:અક્ષર પટેલ ફિફ્ટી ફટકારીને આઉટ, મિલર સાથે 50+ રનની ભાગીદારી તૂટી

    22 hours ago

    IPLની 55મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 211 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીએ ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 210 રન બનાવ્યા. ટીમ માટે શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્યએ અડધી સદી ફટકારી હતી. શ્રેયસે 36 બોલમાં અણનમ 56 અને પ્રિયાંશે 33 બોલમાં 56 રન બનાવ્યા. સૂર્યાંશ શેડગેએ 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા. આ સિવાય કૂપર કોનોલીએ 38 અને પ્રભસિમરન સિંહે 18 રન બનાવ્યા. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્ક અને માધવ તિવારીએ 2-2 વિકેટ ઝડપી. મુકેશ કુમારને 1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, માર્કો યાન્સેન, બેન દ્વારશુઈસ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: યશ ઠાકુર. દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, સાહિલ પરખ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મુકેશ કુમાર, આકિબ નબી ડાર, મિચેલ સ્ટાર્ક અને લુંગી એન્ગિડી. ઇમ્પેક્ટ પ્લેયર: આશુતોષ શર્મા.
    Click here to Read More
    Previous Article
    PBKS vs DC IPL 2026 LIVE Cricket Score: Marcus Stoinis picks Axar Patel for Punjab Kings vs Delhi Capitals at Dharamsala
    Next Article
    PBKS vs DC IPL 2026 LIVE Cricket Score: Ben Dwarshuis picks David Miller for Punjab Kings vs Delhi Capitals at Dharamsala

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment