Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ 210 રનનો ટાર્ગેટ આપ્યો:પંજાબે 3 વિકેટ ગુમાવી, કૂપર કોનોલી 36 રન બનાવીને કેચ આઉટ

    4 days ago

    IPLની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 210 રનનો ટાર્ગેટ આપ્યો. ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારે PBKSએ બોલિંગ પસંદ કરી હતી. CSKએ 5 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. આયુષ મ્હાત્રેએ 73, શિવમ દુબેએ 45* અને સરફરાઝ ખાને 32 રન બનાવ્યા. વિજયકુમાર વૈશાખને 2 વિકેટ મળી. જવાબમાં પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને નેહલ વાઢેરા ક્રિઝ પર છે. અંશુલ કંબોજે કૂપર કોનોલીને કેચ આઉટ કરાવ્યો. કોનોલીએ 36 રન બનાવ્યા. પ્રભસિમરન સિંહ 43 રન બનાવીને રન આઉટ થયો. પ્રિયાંશ આર્યને મેટ હેનરીએ બોલ્ડ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનેલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
    Click here to Read More
    Previous Article
    One-sided and conspiratorial: How Indian media keeps getting Myanmar wrong
    Next Article
    Gujarat Rain News LIVE | અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મીનિ વાવાઝોડા સાથે વરસાદ | Rain Alert

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment