Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    210 રનને ચેઝ કરી રહેલી ન્યૂઝીલેન્ડ દબાણમાં આવી:અર્શદીપ અને સિરાજે સપાટો બોલાવી દીધો; બન્નેએ 2-2 વિકેટ લઈને ઈન્ડિયાને ગેમમાં લાવી દીધી

    21 hours ago

    ટીમ ઈન્ડિયાએ પાંચમી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડને 210 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 23 ઓવરમાં 83/4 છે. ટીમ તરફથી ડીન ફોક્સક્રોફ્ટ અને માઈકલ બ્રેસવેલ ક્રિઝ પર છે. અર્શદીપ સિંહે વિલ યંગ (22 રન) અને નિક કેલી (24 રન)ને આઉટ કર્યો. મોહમ્મદ સિરાજે ટિમ સેફર્ટ (14 રન) અને ફિન એલન (1 રન)ને આઉટ કર્યા. માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 42.1 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અક્ષર પટેલ અને ઈશાન કિશને 46-46 રનની ઇનિંગ્સ રમી. છેલ્લે અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો. અર્શદીપે 4 બોલમાં 14 રન બનાવ્યા. જ્યારે સિરાજ એક ચોગ્ગા અને એક છગ્ગાના સહારે 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને કેપ્ટન મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ ઝડપી. તો મેથ્યુ ફિશરને 2 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર ન્યૂઝીલેન્ડ (NZ): વિલ યંગ, ટિમ સેફર્ટ (વિકેટકીપર), નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, બ્લેર ટિકનર, જેકબ ડફી, મેથ્યુ ફિશર
    Click here to Read More
    Previous Article
    Best Smartwatches With Built-In GPS Under Rs 10,000 From Noise, CMF, Boat and More
    Next Article
    અનન્યાએ ‘કોફી વિથ કરણ’માં કાર્તિકને કોલ કર્યો:ઈશાન-આદિત્યનો પણ ઉલ્લેખ થયો, અનન્યા બિરલાએ કહ્યું- બધા એક્સને ફોન કરી દીધો કે શું?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment