Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ 210 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રિયાંશ આર્ય 11 બોલમાં 39 રન બનાવીને આઉટ, મેટ હેનરીએ બોલ્ડ કર્યો

    2 days ago

    IPLની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 210 રનનો ટાર્ગેટ આપ્યો. ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારે PBKSએ બોલિંગ પસંદ કરી હતી. CSKએ 5 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. આયુષ મ્હાત્રેએ 73, શિવમ દુબેએ 45* અને સરફરાઝ ખાને 32 રન બનાવ્યા. વિજયકુમાર વૈશાખને 2 વિકેટ મળી. જવાબમાં પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ અને કૂપર કોનોલી ક્રિઝ પર છે. પ્રિયાંશ આર્ય 11 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો. તેને મેટ હેનરીએ બોલ્ડ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનેલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
    Click here to Read More
    Previous Article
    ‘Shift sulking’: The silent burnout trend that is more contagious than you think
    Next Article
    04 એપ્રિલનું અંકફળ:અંક 1 અને 5ના જાતકો માટે સંપત્તિ વૃદ્ધિના યોગ, અંક 2ના લોકોને કરિયરમાં મનવાંછિત સફળતા મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment