Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિનન ગેમ્સમાં ભારત 21 ગોલ્ડ જીત્યું, બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન:2023માં 28 જીત્યા હતા; આ વખતે કુલ 85 મેડલ, ટેલીમાં ચોથું સ્થાન

    19 hours ago

    ભારતે એશિયન ગેમ્સમાં 21મો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મેન્સ હોકી ટીમે ફાઇનલ મુકાબલામાં મલેશિયાને 5-1થી હરાવ્યું. શનિવારે ભારતે મેન્સ ક્રિકેટ, આર્ચરી, ગોલ્ફ અને રેસલિંગમાં પણ 1-1 ગોલ્ડ જીત્યો. ભારત હવે 21 ગોલ્ડ સાથે કુલ 85 મેડલ જીતીને ટેલીમાં ચોથા સ્થાને આવી ગયું છે. ભારતે આ વખતે 21 ગોલ્ડ સાથે કુલ 85 મેડલ જીત્યા. આ એશિયાડમાં ભારતનું અત્યાર સુધીનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 2023માં ભારતે 28 ગોલ્ડ સાથે 106 મેડલ જીત્યા હતા. દિવસભરના અપડેટ્સ જોવા માટે નીચે LIVE બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    9 घंटे में दिल्ली से भोपाल, कोटा-विदिशा-सागर तक की कनेक्टिविटी, 4 राज्यों को जोड़ेगा ये 'महाएक्सप्रेसवे'
    Next Article
    સલમાન ખાનની ‘માતૃભૂમિ’ને સરકાર તરફથી NOC:CBFCની મંજૂરી બાકી, ભારત-ચીન સંબંધોને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં થયા અનેક ફેરફારો, જાણો શા માટે અટકી છે ફિલ્મ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment