Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 21 ઓક્ટોબરે ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે:મેઇન્ટેનન્સ કામગીરીને કારણે પેટા વિભાગ-02 અને 03 હેઠળ સવારે 7થી બપોરે 2-3 વાગ્યા સુધી વીજકાપ રહેશે

    3 days ago

    મોરબી શહેરમાં બુધવાર, ૨૧ ઓક્ટોબરે વીજલાઇન અને સબસ્ટેશનના મેઇન્ટેનન્સ કામને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. પેટા વિભાગ-૦૨ હેઠળ સવારે ૭થી બપોરે ૨ વાગ્યા સુધી અને પેટા વિભાગ-૦૩ હેઠળ સવારે ૭થી બપોરે ૩ વાગ્યા સુધી વીજકાપ રહેશે. મોરબી શહેરના પેટા વિભાગ-૦૨ અને ૦૩ના નાયબ ઈજનેરે મેઇન્ટેનન્સ માટે વીજકાપની યાદી જાહેર કરી છે. પેટા વિભાગ-૦૨ હેઠળના રેલવે ફીડરમાં શક્તિ કોમ્પ્લેક્સ, એલ.ઈ. કોલેજ, ડી-માર્ટ અને સ્વામિનારાયણ મંદિર સહિતના વિસ્તારોમાં સવારે ૭થી બપોરે ૨ વાગ્યા સુધી વીજળી બંધ રહેશે. પેટા વિભાગ-૦૩ હેઠળ ૧૧ કેવી લાઇન અને ૬૬ કેવી જેટકો સબસ્ટેશનમાં મેઇન્ટેનન્સને કારણે મુનનગર, લાતી પ્લોટ, હોસ્પિટલ અને રાજનગર ફીડર હેઠળના ઘણા વિસ્તારોમાં વીજકાપ રહેશે. આમાં ડિવાઇન પાર્ક, ઓમ પાર્ક, પ્રમુખસ્વામી પાર્ક, રવિ પાર્ક, સિવિલ હોસ્પિટલ, નગર દરવાજા અને રાજનગર સોસાયટી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગ સંકટમાં:UP ચૂંટણીમાં વોટ તૂટવાના ડરે ભાજપના નેતાઓ ભોંમાં ભરાયા હોવાનો 'આપ'નો સીધો આરોપ, કારીગરોના લીડરનો ભાજપ નેતાઓ સાથે ઘરોબો
    Next Article
    'Acting Is A Craft I Never Stopped Loving': Smriti Irani On Future Projects

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment