Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે પાકિસ્તાનને 209 રનનો ટાર્ગેટ આપ્યો:અંડર-19 એશિયા કપમાં અર્જુન રાજપૂતની લડાયક સેન્ચુરી; સેહવાગ-દ્રવિડ અને બાકીના બધા બેટર્સ નિષ્ફળ ગયા

    14 hours ago

    અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ડિયા U-19ની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી. ભારત 46.3 ઓવરમાં 208 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ભારત માટે અર્જુન રાજપૂતે સૌથી વધુ 107 રનની સેન્ચુરીની ઇનિંગ્સ રમી. તેના પછી ભારત માટે સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર કાવ્ય પચેલ રહ્યો, જેણે 23 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝા, નિકાબ શફીક અને રિઝવાનુલ્લાહે 3-3 વિકેટ લીધી. બંને ટીમની પ્લેઇંગ-11: ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), અર્જુન રાજપૂત, ઈશાન સૂદ, કાવ્ય પટેલ, મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, યશવીર ગૌડ, વીકે વિનીથ, યશવર્ધન સિંહ ચૌહાણ. પાકિસ્તાન અંડર-19: ઉસ્માન ખાન, જહાંગીર બિલાલ, અબ્દુલ કાદિર, અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝાહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયમ, ફરહાન યુસુફ (કેપ્ટન), નિકાબ શફીક, રિઝવાનુલ્લાહ.
    Click here to Read More
    Previous Article
    Muhurat Trading 2026 Live Updates: Will Nifty Bulls Break 25,100 Cap? Trading To Start In Few Mins
    Next Article
    દિવાળીના દિવસે શેરબજારમાં આજે 1 કલાક ટ્રેડિંગ:સેન્સેક્સ 350 અંક વધીને 81350 પર પહોંચ્યો, નિફ્ટી લગભગ 100 અંક ઉપર; મેટલ શેરોમાં ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment