Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજુ સેમસને આ સીઝનમાં બીજી સેન્ચુરી ફટકારી:ચેન્નઈએ મુંબઈને 208 રનનો ટાર્ગેટ આપ્યો; MI માટે ગઝનફર-અશ્વનીએ 2-2 વિકેટ લીધી

    23 hours ago

    ચેન્નઈ સુપર કિંગ્સે IPLની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 208 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ સંજુ સેમસનના અણનમ 101 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. તેના સિવાય ઋતુરાજ ગાયકવાડે 22 અને ડેવાલ્ડ બ્રેવિસે 21 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, ક્રિશ ભગત, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિલ જેક્સ, રાજ બાવા, શાર્દૂલ ઠાકુર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, અકીલ હોસેન, ઉર્વિલ પટેલ
    Click here to Read More
    Previous Article
    Trisha’s subtle election day nod to Vijay’s Ghilli sends Tamil internet into a frenzy
    Next Article
    Narmada Police on alert | નર્મદા પોલીસ સતર્ક બની | Sthanik Swaraj Election 2026 | News18 Gujarati

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment