Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, 206 બેઠકો જીતી:TMCને 81 મળી, 134 બેઠકોનું નુકસાન; મમતા ભવાનીપુરથી હાર્યા

    1 day ago

    બંગાળની 293 બેઠકોના પરિણામો આવી ગયા છે. ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને 206 બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી TMC માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. 2021ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે, જ્યારે બે બેઠકો હુમાયુ કબીરની પાર્ટી 'આમ જનતા ઉન્નયન પાર્ટી'એ જીતી છે. અન્યના ફાળે બે બેઠકો ગઈ છે. ભવાનીપુરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. સુવેન્દુ સામે આ તેમની સતત બીજી હાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા સામે જીત્યા હતા. બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેમાંથી એક બેઠક ફાલતા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. તેનું પરિણામ 24 મેના રોજ આવશે. બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    દાવો:જૂઠ
    Next Article
    UP govt discontinues prepaid power meter system after protests

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment