Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષની મોક સંસદમાં રાહુલ બોલ્યા- 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર:SIRમાં ભારતની 15% જનતાનાં નામ કપાયા, છેલ્લી ચૂંટણીમાં હાર-જીતનું અંતર 3% હતું

    2 days ago

    રાહુલ ગાંધીએ કહ્યું કે SIR દ્વારા 13.3 કરોડ એટલે કે 15 ટકા મતદાતાઓનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. તેમાંના અનેક લોકોએ 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તે ચૂંટણીમાં જીતનું અંતર માત્ર 3 ટકા મતનું હતું. રાહુલ શનિવારે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ચાલી રહેલી મોક પાર્લામેન્ટને સંબોધિત કરી રહ્યા હતા. પૂર્વ સ્પીકર મીરા કુમાર સ્પીકર બન્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ લાવ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત 19 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. જાહેર મહાભિયોગમાં જનતા અથવા રાજકીય પક્ષો કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરે છે.
    Click here to Read More
    Previous Article
    'Not For Us Or Anybody': Reddit CEO Says Google's AI Mode No Longer Drives Traffic
    Next Article
    એકતાનગરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ:ગુજરાત સહિત દેશના કલાકારોએ પર્ફોમન્સ કર્યુ; નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ એકતા પરેડ, દેશભરના સુરક્ષાદળોની શક્તિના દર્શન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment