Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરમનપ્રીત 200 T20 રમનારી પહેલી ક્રિકેટર બનશે:ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, સાઉથ આફ્રિકા માટે ડૂ ઓર ડાઇ મુકાબલો

    1 day ago

    વુમન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. માન્ચેસ્ટરમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. ભારત સતત બે મેચ જીતી ચૂક્યું છે. ટીમે પાકિસ્તાનને 64 અને નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌર 200 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનારી પ્રથમ ક્રિકેટર બની. સાઉથ આફ્રિકા માટે આ મુકાબલો ડૂ ઓર ડાઇ જેવો છે. ટીમે અત્યાર સુધી 2 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે. ગયા વર્ષે 2 નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ટાઇટલ જીત્યું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદની શર્મા. સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ટ (કેપ્ટન), તેજમિન બિટ્સ, એનેરી ડર્કસેન, ડેન વાન નીકેર્ક, મેરિઝન કેપ, નાદિન ડી ક્લાર્ક, ક્લો ટ્રાયોન (વિકેટકીપર), સિનાલો જાફ્તા, શબનીમ ઇસ્માઇલ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.
    Click here to Read More
    Previous Article
    5 must-have experiences in Mussoorie besides strolling on Mall Road
    Next Article
    મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:ચાર વર્ષથી બિસ્માર માર્ગની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માગ, ઉગ્ર આંદોલનની ચીમકી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment