Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે એકપણ સિક્સ માર્યા વગર 200ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી:ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી, કેપ્ટન તિલક વર્મા ફિફ્ટી ફટકારીને આઉટ; IND-Aનો સ્કોર 315/6

    12 hours ago

    ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દામ્બુલામાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. વરસાદના કારણે ઓવરોમાં કાપ મૂક્યો છે. હવે 49-49 ઓવરની મેચ રમાઈ રહી છે. ઈન્ડિયાનો સ્કોર 47 ઓવરમાં 328/6 છે. ટીમ તરફથી સૂર્યાંશ શેડગે અને અનુકુલ રોય ક્રિઝ પર છે. ફરમાનુલ્લાહ સફીએ ઋતુરાજ ગાયકવાડ (66 રન) અને આયુષ બદોની (0)ને સતત બોલ પર આઉટ કર્યા. જોકે, તે હેટ્રિક પૂરી કરી શક્યો નહીં. પ્રભસિમરન સિંહ 84 રન બનાવીને આઉટ થયો. તેને ઇમરાન મીરે વિકેટકીપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો. પ્રિયાંશ આર્યા (8 રન) અને વૈભવ સૂર્યવંશીને (44 રન) અબ્દુલ્લા અહમદઝઈએ આઉટ કર્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read More
    Previous Article
    World Cup 2026 Preview: कौन जीतेगा ट्रॉफी, किस खिलाड़ी पर रहेंगी नजरें?
    Next Article
    માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:GFના નંબર મામલે ઝઘડો થતા પોલીસ પહોંચી ને ભાગ્યો, પગ લપસતા ફ્લેટમાંથી ખાબક્યો ને મોત મળ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment