Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 74,300 પર ટ્રેડ કરી રહ્યો છે:નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો, IT અને ઓટો શેરોમાં ભારે ખરીદી

    2 weeks ago

    આજે 2 જૂને વૈશ્વિક બજાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને 74,500 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ વધીને 23,450 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે IT અને ઓટો શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારને સાઉથ કોરિયાએ પાછળ ધકેલ્યું સાઉથ કોરિયાનું શેરબજાર ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું બજાર બની ગયું છે. આ તેજીનું મુખ્ય કારણ ચિપ બનાવતી દિગ્ગજ કંપનીઓ છે, જે વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગના જોરે સતત રેકોર્ડ બનાવી રહી છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ, આ વર્ષે સાઉથ કોરિયાની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 86% વધીને 5 ટ્રિલિયન ડોલર (લગભગ 475 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે. બીજી તરફ, ભારતીય શેરબજારની માર્કેટ કેપ ઘટીને 4.8 ટ્રિલિયન ડોલર (લગભગ 456 લાખ કરોડ રૂપિયા) રહી ગઈ છે. આજે એશિયન બજારમાં મિશ્ર કારોબાર ગઈકાલે અમેરિકી બજારમાં તેજી રહી 30 દિવસમાં વિદેશી રોકાણકારોએ 60 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 1 જૂને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 508 પોઈન્ટ ઘટીને 74,267 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 165 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 23,382 ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Grand Theft Auto V cheat service hacked, 64,000 user accounts exposed
    Next Article
    ટ્વિશા કેસઃ પતિ સમર્થ અને સાસુ ગિરિબાલા જેલ જશે:CBIએ રિમાન્ડ વધારવાની માગ કરી ન હતી; ગઈકાલે CBIએ રીક્રિએશન કર્યું હતું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment