Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી:74,300 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો; આઈટી અને એનર્જી શેરોમાં ખરીદી

    17 hours ago

    આજે, 7 એપ્રિલે શેરબજાર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ વધીને 74,300 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ વધીને 22,950 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે આઈટી અને એનર્જી શેરોમાં ખરીદી છે. એશિયન બજારમાં તેજી અમેરિકી બજારમાં 6 એપ્રિલે મિશ્ર કારોબાર ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 7 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 787 પોઈન્ટ (1.07%) વધીને 74,106 પર બંધ થયો હતો. જ્યારે, નિફ્ટીમાં પણ 255 પોઈન્ટ્સ (1.12%) નો વધારો જોવા મળ્યો હતો, તે 22968ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ: પ્રીતિ, પ્રિયા અને અરુંધતી ફાઇનલમાં પહોંચી:અત્યાર સુધીમાં ચાર બોક્સર 'ગોલ્ડ'ની રેસમાં, નિખત-લવલી ટુર્નામેન્ટમાંથી બહાર
    Next Article
    પૃથ્વીથી 4.06 લાખ Kmથી દૂર પહોંચ્યાં 4 અવકાશયાત્રીઓ:નાસાના 'આર્ટેમિસ 2' મિશને 'એપોલો-13'નો 56 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; ચંદ્રના ગુરુત્વાકર્ષણની મદદથી પાછા ફરશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment