Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો:74,150 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 100 પોઈન્ટ વધ્યો; IT અને FMCG શેરોમાં વધુ ખરીદી

    5 days ago

    શેરબજારમાં આજે એટલે કે 10 જૂને તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે 74,150 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઉછાળો છે, તે 23,350 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે IT અને FMCG શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે ઘટાડો અમેરિકી બજારોમાં ગઈકાલે મિશ્ર કારોબાર જોવા મળ્યો વિદેશી રોકાણકારોએ 9 જૂને 4,566 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી શેરબજારમાં ગઈકાલે એટલે કે 9 જૂને વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 395 પોઈન્ટના ઉછાળા સાથે 73,919 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 119 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જે 23,242 ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: West Asia tensions hit India’s farms, exports and global supply chains
    Next Article
    સટ્ટોડિયા શિક્ષક પતિ વિરૂદ્ધ દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ:ક્રિકેટનો સટ્ટો રમતાં એક કરોડનું દેવું, કોર્ટની નોટિસો અંગે પૂછતાં મારઝૂડ, પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment