Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:72,450 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો, રિયલ્ટી અને મેટલ શેરોમાં વધુ વેચવાલી

    16 hours ago

    શેર બજારમાં આજે એટલે કે 8 ઑક્ટોબરે ઘટાડો છે. સેન્સેક્સમાં આશરે 200 પોઈન્ટનો ઘટાડો છે અને તે 72,450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઘટાડો છે અને તે 22,550ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. મેટલ અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી છે. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 7 ઑક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 17 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 7 ઓક્ટોબરે પણ બજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 72,639ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ આશરે 173 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,603 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    L&T Shares In Focus As Motilal Oswal Stays Bullish On Strong Order Inflows; Check Target Price
    Next Article
    IMC-2026નો આજે બીજો દિવસ, PM મોદી ઉદ્ઘાટન કરશે:AI ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે, 6G લોન્ચ થઈ શકે છે; જિયો, એરટેલ અને બિરલાના ચેરમેન સામેલ થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment